Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માનવ ઠક્કરને નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસમાં ડબલ ટાઈટલ

અમદાવાદ : ગુજરાતના માનવ ઠક્કરે ગ્રેટર નોઈડામાં રમાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નોર્થ ઝોનમાં મેન્સ અને જુનિયર બોઈઝ - એમ ડબલ ટાઈટલ જીત્યા હતા. તે આવી સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી છે. ૧૭ વર્ષીય ખેલાડી માનવે મેન્સ સિંગલ્સની ફાઈનલમાં આરબીઆઇના રાજ મોન્ડલને ૪-૧થી અને જુનિયર બોઇઝ સિંગલ્સની ફાઈનલમાં તેલંગણાના એસએફઆર સ્નેહીતને ૪-૦થી પરાજય આપ્યો હતો.

Post Comments