Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મીરપુરમાં સતત બીજા દિવસે ૧૪ વિકેટ પડી : શ્રીલંકાની ૩૧૨ રનની કુલ સરસાઈ

- શ્રીલંકાના ૨૨૨ સામે બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ૧૧૦માં સમેટાઈ

મીરપુર,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મીરપુરમાં ચાલી રહેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચની શ્રેણીની બીજી ટેસ્ટમાં બીજા દિવસે પણ કુલ મળીને ૧૪ વિકેટ પડી હતી. જોકે વિકેટોના વરસાદ વચ્ચે શ્રીલંકાએ પોતાની સ્થિતિ મજબુત કરતાં કુલ મળીને ૩૧૨ રનની સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી. પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ હોવાથી આ ટેસ્ટ જીતનારી ટીમ શ્રેણી વિજેતા બનશે. શ્રીલંકાના ૨૨૨ના સ્કોર સામે બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ૧૧૦માં સમેટાઈ હતી. આ પછી શ્રીલંકાએ બીજી ઈનિંગમાં બીજા દિવસના અંતે આઠ વિકેટે ૨૦૦ નો સ્કોર કર્યો હતો.

શ્રીલંકાના ૨૨૨ના સ્કોર સામે બાંગ્લાદેશે આજે બીજા દિવસે તેના સ્કોરને ૫૬/૪થી આગળ ધપાવ્યો હતો અને આજે વધુ ૫૪ રન જોડતા બાકીની છ વિકેટ ગુમાવી હતી. લકમલ અને દનંજયાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

પ્રથમ ઈનિંગને સહારે ૧૧૨ રનની સરસાઈ સાથે રમતાં શ્રીલંકાના બેટ્સમેનો પણ સ્પિનરો સામે ટકી શક્યા નહતા. જોકે રોશન સિલ્વાના નોટઆઉટ ૫૮ તેમજ કરૃણારત્નેના ૩૨,ચાંદિમલના ૩૦ અને ધનંજયા ડી સિલ્વાના ૨૮ની મદદથી પ્રવાસી ટીમે ૮ વિકેટે ૨૦૦ રન કરતાં તેમની કુલ સરસાઈ ૩૦૦ને પાર પહોંચી હતી. રહમાને ત્રણ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા પ્રથમ ઈનિંગ : ૨૨૨

બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગ

-

રન

બોલ

તમીમ કો.એન્ડ બો.લકમલ

કાયેસ એલબી બો.પરેરા

૧૯

૫૫

એમ.હક રનઆઉટ

રહમાન બો.લકમલ

૨૨

દાસ બો.લકમલ

૨૫

૫૪

મિરાઝ અણનમ

૩૮

૭૮

મહમુદુલ્લાહ બો.દનંજયા

૧૭

૪૬

શબ્બીર કો.ચાંદીમલ બો.દનંજયા

રઝાક કો.એન્ડ બો.દનંજયા

તૈજુલ રનઆઉટ

રહમાન એલબી બો.પરેરા

વધારાના (લેગબાય ૨,નોબોલ ૧,  વાઈડ ૧)

 

 

 

કુલ ૪૫.૪ ઓવરમાં ઓલઆઉટ

૧૧૦

 

 

 


વિકેટનો ક્રમ:   ૧-૪ (તમીમ, ૦.૩), ૨-૪ (એમ.હક, ૧.૩), ૩-૧૨ (રહીમ, ૮.૬), ૪-૪૫ (કાયેસ, ૧૯.૫), ૫-૭૩ (દાસ, ૨૬.૬), ૬-૧૦૭ (મહમુદુલ્લાહ, ૪૨.૨), ૭-૧૦૭ (શબ્બીર, ૪૨.૫), ૮-૧૦૯ (રઝાક, ૪૪.૨), ૯-૧૧૦ (તૈજુલ, ૪૫.૩), ૧૦-૧૧૦ (રહમાન, ૪૫.૪) બોલિંગ : લકમલ ૧૨-૪-૨૫-૩, પરેરા ૧૧.૪-૪-૩૨-૨, દનંજયા ૧૦-૨-૨૦-૩, હેરાથ ૧૨-૧-૩૧-૦.

૧૧૨ની સરસાઈ બાદ શ્રીલંકાના બીજી ઈનિંગમાં ૨૦૦/૮

શ્રીલંકા બીજી ઈનિંગ

-

રન

બોલ

કરૃણારત્ને કો.કાયેસ બો.મિરાઝ

૩૨

૧૦૫

કે.મેન્ડિસ એલબી બો.રઝાક

૨૧

ધનંજયા બો.તૈજુલ

૨૮

૨૪

ગુણાથિલાકા એલબી બો.રહમાન

૧૭

૨૭

ચાંદિમલ એલબી બો.મિરાઝ

૩૦

૫૪

સિલ્વા રમતમાં

૫૮

૯૪

ડિકવેલા કો.મહમુદુલ્લાહ બો.તૈજુલ

૧૦

૧૮

ડી.પરેરા કો.દાસ બો.રહમાન

એ.દનંજયા કો.દાસ બો.રહમાન

લકમલ રમતમાં

૨૨

વધારાના (લેગબાય ૪)

 

 

 

કુલ ૬૨ ઓવરમાં ૮ વિકેટે

૨૦૦

 

 

 


વિકેટનો ક્રમ:  ૧-૧૯ (કે.મેન્ડિસ, ૬.૫), ૨-૫૩ (ધનંજયા, ૧૬.૪), ૩-૮૦ (ગુણાથિલાકા, ૨૫.૫), ૪-૯૨ (કરૃણારત્ને, ૩૨.૩), ૫-૧૪૩ (ચાંદીમલ, ૪૬.૩), ૬-૧૭૦ (ડિકવેલા, ૫૩.૧), ૭-૧૭૮ (ડી.પરેરા, ૫૫.૨), ૮-૧૭૮ (દનંજયા, ૫૫.૩) બોલિંગ : રઝાક ૧૭-૨-૬૦-૧, રહમાન ૧૨-૨-૩૫-૩, તૈજુલ ૧૯-૨-૭૨-૨, મિરાઝ ૧૪-૩-૨૯-૨.   

Post Comments