Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ મહિને 150 વર્ષ બાદ પહેલીવાર બ્લ્યૂ મૂન જોવા મળશે

- આ મહિનાની 31મી તારીખે દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે

વૉશિંગ્ટન, તા. 03 જાન્યુઆરી 2018, બુધવાર
 
આ મહિનાની 31 તારીખે દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ મહિનામાં બીજીવાર પૂનમ થશે. બ્લ્યૂ મૂન કહેવાતો આ નજારો 150 વર્ષથી વધારે સમય બાદ જોવા મળશે. 
 
આ વર્ષ 2018નો પહેલું ગ્રહણ હશે. ભારતીય ઉપમહાદ્વીપ, પશ્ચિમ એશિયા અને પૂર્વીય યૂરોપમાં ચંદ્રના ઉદય પહેલા જ ગ્રહણ લાગી જશે. આ સમય પેસિફિક મહાસાગરની મધ્યમાં ચંદ્ર હશે અને ગ્રહણ મધ્યરાત્રીમાં જોવા મળશે. 
 
મધ્ય તેમજ પૂર્વીય એશિયા, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાના મોટાભાગના હિસ્સામાં સાંજે આકાશમાં ચંદ્ર ગ્રહણનો નજારો સ્પષ્ટ જોવા મળશે. અમેરિકાના અલાસ્કા અને હવાઇ તેમજ કેનેડાના ઉત્તરપશ્ચિમ ભાગમાં ગ્રહણ શરૂઆતથી અંત સુધી જોવા મળશે. 

Post Comments