Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

*ફૂદીનાના પાનનો રસ પીવાથી પેટના કૃમિ થી છૂટકારો મળે છે.

 *મંદાગ્નિની તકલીફથી રાહત પામવા એક કપ દાડમના રસમાં બે ચમચા મધ તથા થોડું સિંધવ ભેળવી સેવન કરવાથી ભૂખ લાગે છે તેમજ ભોજન પ્રતિ રૃચિ  જાગૃત થાય છે.

*પાંચ ટીપાં પાણીમાં લસણનો થોડો રસ ભેળવી પીવાથી હાઇ બ્લડપ્રેશરમાં તાત્કાલિક લાભ થાય છે.

*જેઠીમધ અથવા નાની એલર્જી મોમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

*પેરૃના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

*દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથન ીત્વચા કોમળ થાય છે.

*ત્વચા ડિહ્રાઇડેટ થઇ ગઇ હોય તો મધ લગાડવું.

*આદુ અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું. દસ મિનિટ બાદ કપાળ ધોઇ નાખવું.

*સામાન્ય તેમજ રૃક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે.
મીનાક્ષી તિવારી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments