Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

-મલાઇમાં એક ચમચો સફરજનનો રસ ભેળવી ફીણી લઇ ચહેરા પર લગાડવું. ઝાંય હળવી થાય છે તથા રંગ પણ નિખરે છે.

-પકોડા-ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડો કોર્નફ્લોર ભેળવવાથી તેલ તો ઓછું બળશે સાથેસાથે ક્રિસ્પી બનશે.

-જીરુ નાખી ઉકાળેલા પાણીથી કોગળા કરવાથી મુખ દુર્ઘંધ દૂર થાય છે.

-મૂળાના પરોઠા બનાવવાનું પૂરણ ઢીલું થઇ ગયું હોય તો થોડો ચણાનો લોટ ભેળવવો.

-રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવા નિયમિત સવાર-સાંજ ૧૦૦થી ૨૦૦ ગ્રામ જેટલો બીટનો રસ પીવો. તેમાં સપ્રમાણ ગાજરનો રસ ભેળવવાથી વધુ લાભ થાય છે.

-શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં ફાયદો થાય છે.

-પેઢામાંથી રક્ત તથા પસ નીકળતું હોય તો લીંબુનો રસ ઘસવો.

-કાંદા સાંતળતી વખતે તેમાં મીઠું ઉમેરવાથી કાંદા જલદી સંતળાઇ જાય છે.

 -મીનાક્ષી તિવારી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments