Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ વાતોનું ધ્યાન રાખો, રિલેશન તૂટવાની નોબત જ નહીં આવે

- રિલેશનશિપ લાંબો સમય ટકાવી રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર
 
રિલેશનશિપમાં મોટાભાગે નાની-મોટી લડાઇ થતી રહે છે. રૂઠવાનું-મનાવવાનું ચાલતું રહે છે. પરંતુ આ દરમિયાન જો તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરી રહ્યો છે તો આ સારી રિલેશનશિપ માટે ચેતાવણી બેલ સાબિત થઇ શકે છે. પાર્ટનરનો ઇગ્નોર કરવાનો અર્થ છે કે તે તમારો ફોન રિસીવ નથી કરી રહ્યો, તમારા ફોન અથવા મેસેજનો જવાબ નથી આપી રહ્યો. એવામાં રિલેશનને મજબૂતી આપવાની જરૂર છે, એટલા માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણવી જરૂરી છે...
 
- પોતાના પાર્ટનરને જેટલું સન્માન આપશો તો તે પણ તમારું એટલુ જ સન્માન કરશે અને તમારી સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વ્યવહાર રાખશે અને બંને વચ્ચે ખૂબ જ પ્રેમ વરસશે અને ક્યારેય બંને વચ્ચે ક્યારેય રિલેશન તૂટવાની નોબત આવશે નહીં. 
 
- કોઇ પણ રિલેશનનું કારણ વિશ્વાસ હોય છે એટલા માટે ક્યારેય પણ પોતાના પાર્ટનર પર શંકા ન કરવી જોઇએ અને તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઇએ જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ નથી કરતા તો તમારી રિલેશનશિપ લાંબો સમય ટકી શકતી નથી. 
 
- હંમેશા પાર્ટનરને દરેક મોડ પર તમારી જરૂરત હોય છે પરંતુ જો તે દુખી છે તો તેની સાથે થોડી મજાક મસ્તી કરીને તેનું દુખ ઓછું કરવાના પ્રયાસ કરવા જોઇએ જો તમે તમારા પાર્ટનરને દુખમાં પણ સાથ આપો છો તે તેમને હંમેશા તમને ગુમાવવાનો ડર રહેશે અને તમારી સાથેની રિલેશનશિપમાં લાંબો સમય ટકી શકશે. 

Post Comments