Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી સૌથી વધુ રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારો

- સીએમ જ્યાંથી ચૂંટણી લડવાના છે

- કુતિયાણાની બેઠક પર સૌથી ઓછા 1.98 લાખ મતદારોઃ 11 જિલ્લા પૈકી સૌથી વધુ રાજકોટ જિ.માં 20.56 લાખ મતદાર

રાજકોટ,તા.8 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાનાં ઉત્તેજનાપૂર્ણ ચૂંટણી જંગ આડે હવે એક મહિનો બાકી છે. રાજકીય પક્ષોથી લઈ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં પડી ગયા છે, ત્યારે એ રસપ્રદ વિગતો બહાર આવી છે કે, સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લાની કુલ ૪૮ વિધાનસભા બેઠકો પૈકી સૌથી વધુ ૩.૧૪ લાખ મતદારો રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલા છે. આ બેઠક ઉપર સીએમ વિજય રૃપાણી ચૂંટાયેલા છે.

ફરી તેઓ આ જ બેઠક ઉપર ચૂંટણી લડનાર હોવાથી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદારો ધરાવતી આ બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. જ્યારે સૌથી ઓછા ૧.૯૮ લાખ મતદારો કુતિયાણાંની બેઠક પર નોંધાયા છે. જિલ્લાની દ્રષ્ટિએ પણ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૨૦.૫૬ લાખ મતદારો નોંધાયેલા છે.

વિધાનસભા મતક્ષેત્રનાં મતદારો

રાજકોટ જિલ્લો

વિસ્તાર    પુરૃષ   સ્ત્રી અન્ય   કુલ

રાજકોટ ઈસ્ટ   ૧૩૬૯૭૮  ૧૨૧૬૦૨  ૦  ૨૫૮૫૮૦

રાજકોટ વેસ્ટ   ૧૬૦૨૯૧  ૧૫૪૪૦૨  ૩  ૩૧૪૬૯૬

રાજકોટ સાઉથ ૧૨૪૩૦૦  ૧૧૭૧૫૪  ૩  ૨૪૧૪૫૭

રાજકોટ રૃરલ  ૧૫૭૧૮૨  ૧૪૧૧૧૩  ૧  ૨૯૮૨૯૬

જસદણ ૧૨૦૨૮૮  ૧૦૭૯૩૫  ૦  ૨૨૮૨૨૩

ગોંડલ  ૧૦૯૯૯૮  ૧૦૨૭૮૬  ૫  ૨૧૨૭૮૯

જેતપુર ૧૩૨૯૦૮  ૧૧૯૮૦૮  ૨  ૨૫૨૭૧૮

કુલ ૧૦૭૨૯૭૩    ૯૮૩૮૬૯  ૧૪ ૨૦૫૬૮૫૬

જામનગર જિલ્લો

કાલાવડ   ૧૧૨૨૬૫  ૧૦૨૪૫૯  ૨  ૨૧૪૭૨૬

જામનગર રૃરલ    ૧૧૬૬૫૧  ૧૦૬૩૭૬  ૦  ૨૨૩૦૨૭

જામનગર નોર્થ    ૧૧૩૨૨૨  ૧૦૪૫૫૩  ૦  ૨૧૭૭૭૫

જામનગર સાઉથ  ૧૦૫૮૬૬  ૯૯૮૮૪   ૨  ૨૦૫૭૫૨

જામજોધપુર   ૧૦૬૭૩૧  ૯૭૯૬૧   ૦  ૨૦૪૬૯૨

કુલ ૫૫૪૭૩૫  ૫૧૧૨૩૩  ૪  ૧૦૬૫૯૭૨

પોરબંદર જિલ્લો

પોરબંદર   ૧૨૨૭૪૫  ૧૧૪૨૬૪  ૨  ૨૩૭૦૧૧

કુતીયાણા  ૧૦૫૦૧૨  ૯૩૮૭૧   ૦  ૧૯૮૮૮૩

કુલ ૨૨૭૭૫૭  ૨૦૮૧૩૫  ૨  ૪૩૫૮૯૪

જુનાગઢ જિલ્લો

માણાવદર ૧૨૨૮૧૮  ૧૧૧૩૨૩  ૦  ૨૩૫૧૫૧

જૂનાગઢ   ૧૩૨૨૪૧  ૧૨૩૦૧૮  ૧૦ ૨૫૫૨૬૯

વીસાવદર ૧૨૬૨૮૨  ૧૧૪૦૧૮  ૦  ૨૪૦૩૦૦

કેશોદ  ૧૧૬૯૬૫  ૧૦૭૮૫૯  ૦  ૨૨૪૮૨૪

માંગરોલ   ૧૦૬૨૯૮  ૯૯૫૭૫   ૦  ૨૦૫૮૭૩

કુલ ૬૦૪૫૦૪  ૫૫૫૭૯૩  ૧૦ ૧૧૬૦૪૦૭

અમરેલી જીલ્લો

ધારી  ૧૧૦૦૮૩  ૧૦૧૪૬૦  ૬  ૨૧૧૫૪૯

અમરેલી   ૧૩૭૬૨૫  ૧૩૦૧૪૦  ૩  ૨૬૭૭૬૮

લાઠી   ૧૦૮૧૫૮  ૧૦૧૦૬૫  ૦  ૨૦૯૨૨૩

સાવરકુંડલા    ૧૨૪૩૭૫  ૧૧૩૭૬૨  ૪  ૨૩૮૧૪૧

રાજુલા ૧૨૮૩૧૭  ૧૧૮૩૮૬  ૦  ૨૪૬૭૦૩

કુલ ૬૦૮૫૫૮  ૫૬૪૮૧૩  ૧૩ ૧૧૭૩૩૮૪

ભાવનગર જિલ્લો

મહુવા  ૧૦૮૯૫૭  ૯૯૭૦૭   ૦  ૨૦૮૬૬૪

તળાજા ૧૧૬૯૭૯  ૧૦૪૪૨૭  ૦  ૨૨૧૪૦૬

ગારીયાધાર    ૧૦૬૯૪૦  ૯૬૬૦૬   ૦  ૨૦૩૫૪૬

પાતીલાતાણા  ૧૩૦૭૪૬  ૧૧૮૮૩૫  ૦  ૨૪૯૫૮૧

ભાવગનર રૃરલ   ૧૩૫૪૩૪  ૧૨૨૮૨૧  ૦  ૨૫૮૨૫૫

ભાવનગર ઈસ્ટ    ૧૨૪૦૭૮  ૧૧૯૦૧૧  ૩  ૨૪૩૦૯૨

ભાવનગર વેસ્ટ    ૧૨૫૬૮૮  ૧૧૫૫૯૪  ૨૬ ૨૪૧૩૦૮

કુલ ૮૪૮૮૨૨  ૭૭૭૦૦૧  ૨૯ ૧૬૨૫૮૫૨

મોરબી જીલ્લો

મોરબી ૧૩૩૮૦૫  ૧૨૧૦૬૧  ૨  ૨૫૪૮૬૮

ટંકારા  ૧૧૫૮૫૨  ૧૦૮૨૩૮  ૧  ૨૨૪૦૯૧

વાંકાનેર    ૧૨૭૩૧૧  ૧૧૬૩૨૨  ૦  ૨૪૩૬૩૩

કુલ ૩૭૬૯૬૯  ૩૪૫૬૨૧  ૩  ૭૨૨૫૯૨

દેવભુમી દ્વારકા જિલ્લો

ખંભાલીયા ૧૩૭૧૩૦  ૧૨૭૨૦૪  ૫  ૨૬૪૩૩૯

દ્વારકા  ૧૩૬૫૬૩  ૧૨૫૧૮૫  ૫  ૨૬૧૭૫૩

કુલ ૨૭૩૬૯૩  ૨૫૨૩૮૯  ૧૦ ૫૨૬૦૯૨

ગીર સોમનાથ

સોમનાથ   ૧૨૦૦૪૮  ૧૧૪૭૩૭  ૦  ૨૩૪૭૮૫

તાલાલા   ૧૦૭૭૯૫  ૧૦૦૦૯૪  ૦  ૨૦૭૮૮૯

કોડીનાર   ૧૦૬૭૨૭  ૧૦૦૦૭૨  ૦  ૨૦૬૭૯૯

ઉના    ૧૨૦૯૬૧  ૧૧૨૧૮૮  ૦  ૨૩૩૧૪૯

કુલ ૪૫૫૫૩૧  ૪૨૭૦૯૧  ૦  ૮૮૨૬૨૨

બોટાદ જિલ્લો

ગઢડા  ૧૨૬૦૫૨  ૧૧૫૩૮૬  ૧  ૨૪૧૪૩૯

બોટાદ ૧૩૫૭૩૬  ૧૨૩૯૪૮  ૧  ૨૫૮૬૮૫

કુલ ૨૬૦૭૮૮  ૨૩૯૩૩૪  ૨  ૫૦૦૧૨૪

સુરેન્દ્રગર જિલ્લો

દસાડા ૧૨૩૯૯૦  ૧૧૩૦૯૨  ૧  ૨૩૭૦૮૩

લીંબડી ૧૩૬૯૯૯  ૧૨૨૦૮૮  ૧  ૨૫૯૦૮૮

વઢવાણ   ૧૩૯૨૪૪  ૧૨૮૪૭૫  ૩  ૨૬૭૭૨૨

ચોટીલા    ૧૨૧૬૬૪  ૧૦૮૫૬૫  ૭  ૨૩૦૨૩૬

ધ્રાંગધ્રા    ૧૪૫૪૮૦  ૧૩૦૭૭૯  ૦  ૨૭૬૨૫૯

કુલ ૬૬૭૨૭૭  ૬૦૨૯૯૯  ૧૨ ૧૨૭૦૩૮૮

Post Comments