Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણિશંકર ઐયરે પાકિસ્તાન હાઈકમિશ્નર સાથે કેમ સિક્રેટ મુલાકાત કરી હતી :PM મોદી

- પાલનપુરમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઉઠાવ્યા પ્રશ્ન

પાલનપુર, તા. 10 ડિસેમ્બર 2017 રવિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પણ બધીજ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાલનપુરમાં એક રેલી કરી હતી.

આ દરમિયાન તેમણે મણિશંકર ઐયર બાબતે કોંગ્રેસને પ્રશ્ન પૂછ્યા. વડાપ્રધાન મોદીએ લોકોને કહ્યું કે ગુજરાતનું અપમાન કરનાર મણિશંકર ઐયરે પાકિસ્તાનના હાઈકમિશ્નર સાથે કેમ સિક્રેટ મુલાકાત કરી હતી.

તેમણે પૂછ્યું કે કેમ પાકિસ્તાન સેના ઈન્ટેલિજન્સ વિંગના સીનિયર અધિકારી અહેમદ પટેલને ગુજરાતના સીએમ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.

Post Comments