Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસને દર વખતે લાગે છે કે તેની સરકાર બનવાની છે: અમિત શાહ

- મહેસાણાના ખેરાલુમાં અમિત શાહની ગર્જના

ખેરાલુ, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

મહેસાણાના ખેરાલુમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે જનસભા સંબોધી. સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કોંગ્રેસ જીતના સપના જુએ છે.

- કોંગ્રેસને દર વખતે લાગે છે કે તેની સરકાર બનવાની છે.
- ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામ લોકોના મિજાજ બતાવે છે
- ઉત્તર ગુજરાતે જાતિવાદના પારખા ઘણીવાર કર્યા છે
- કોંગ્રેસ દર વર્ષે નવા કપડા બનાવડાવે છે
- ગુજરાતના 19000 ગામોમા વીજળી પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું
- અમે ગુજરાતની જનતાને હિસાબ આપ્યો છે
- મતગણતરી સમયે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા
- પહેલા કોંગ્રેસ તેના સાડા ત્રણ વર્ષનો હિસાબ આપે
- માખણ જેવા રોડ અમે બનાવ્યા
- કોમી રમખાણો અને જાતિવાદના વિવાદ બંધ થયા
- 54 વર્ષ સુધી કોંગ્રેસે નર્મદા યોજનાને પૂરી થવા દીધી નહીં
- ગુજરાતમાંથી ક્ફર્યુ નામનો શબ્દનું નામોનિશાન રહ્યુ નથી
- 1991થી ગુજરાતની જનતા ભાજપ સાથે
- ગુજરાતની જનતાએ મનમૂકીને આર્શીવાર્દ આપ્યા
- કોંગ્રેસને દૂરબીન લઈને શોધવી પડે તેવી સ્થિતિ
- રાહુલજી હું ગુજરાતની જનતાને જવાબ આપવા તૈયાર છુ

Post Comments