Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: કર્ણાટકના મુખ્યપ્રધાન અને મેંગલોરના મહિલા મેયરની કરાટે પ્રેક્ટિસ

- ભારતીય કરાટે ચેમ્પિયનશીપમાં હળવી ક્ષણોનો વીડિયો થયો વાઈરલ

કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા અને મેંગલોરની મેયર કવિતા

મેંગલોર, તા. 5 નવેમ્બર 2017, રવિવાર

કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા અને મેંગલોરની મેયર કવિતા સનીલનો કરાટે હરિફાઈમાં હળવી ક્ષણોનો વીડિયો વાઈરલ થયો છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાએ ગઈકાલે  ભારતીય આત્મરક્ષા શાળા તરફથી રાષ્ટ્રીય સ્તરની ઓપન કરાટે ટુર્નામેન્ટનું ઉદ્ધાટન કર્યુ હતુ જેમાં મેંગલોરના મેયર કવિતા સનીલ પણ સામેલ હતા. આ બંનની કરાટેના હૂમલા અને આત્મરક્ષા કરતી હળવી ક્ષણો વાઈરલ થઈ છે. જેમાં મુખ્યપ્રધાન કવિતા ઉપર અને કવિતા તેમના ઉપર એક એક હાથ અજમાવતા નજરે પડી રહ્યા છે.

 

Post Comments