Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: જે ભારત માતાની જય બોલતા અચકાતા હોય તે પાકિસ્તાની: સુરેન્દ્ર સિંહ(મંત્રી)

- નિવેદનનો વીડિયો થયો વાઈરલ, નિવેદન બન્યુ વિવાદાસ્પદ

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2018, સોમવાર
 

#WATCH Ballia: Bairia BJP MLA Surendra Singh said' aise logon ko Pakistani kehta hun jo Bharat Mata ki jai bolne se katrate hain' (25.02.18) pic.twitter.com/lZX3D3MIZ2

ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લીમાં ભાજપના મંત્રી સુરેન્દ્ર સિંહનું નિવેદેન વિવાદાસ્પદ બન્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, 'જે ભારત માતાની જય બોલતા અચકાતા હોય તેમને પાકિસ્તાની કહુ છું.'

આ નિવેદનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે કહેલી વાત સાફ શબ્દોમાં સંભળાય છે. આ પહેલા પણ તેમણે એવુ વિવાદસ્પદ નિવેદન આપ્યુ હતુ કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનશે અને અહિં ફક્ત એવા જ મુસ્લિમ રહી શકશે જે હિન્દુ સંસ્કૃતિને માનતા હશે.

Post Comments