Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Watch: મિઝોરમમાં વડાપ્રધાન મોદી હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ

- મેઘાયલયમાં પણ શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

- MyDoNER App પણ લોન્ચ કરી

મિઝોરમ, તા. 16 ડિસેમ્બર 2017, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમના તુરિયલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી.

હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે. DoNER દ્વારા નોર્થ ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા આંત્રપ્રેન્યોરને આ ફંડમાંથી ચેક આપવામાં આવશે.

મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ સારો થશે. અહીં પીએમ એક રેલી પણ કરવાના છે.

Post Comments