Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવત : કરણીસેનામાં તડાં પડયાં, સરકાર તરફી ક્ષત્રિયોનો વિરોધ

- બંધમાં નહી જોડાવાના નિર્ણયથી રાજપૂત સંગઠનો નારાજ

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2017, ગુરુવાર

ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરણીસેનાએ ભારતબંધનું એલાન આપ્યુ છે.અમદાવાદમાં તોફાનો થતાં ક્ષત્રિયો સામે આંગળી ચિંધાઇ છે. બીજી બાજુ કરણીસેના-ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવત સહિતના રાજપૂત સંગઠનોએ સરકાર સાથે બેઠક કરી બંધમાં નહી જોડાવવા નિર્ણય કર્યો છે

જો કે, આ નિર્ણયથી અન્ય રાજપૂત સંગઠનો નારાજ છે પરિણામે ક્ષત્રિયોમાં ઉભાં ફાચડા પડયાં છે.સરકાર સાથે બેઠક કરનારાં ક્ષત્રિયો આગેવાનો પ્રત્યે રોષ ભભૂક્યો છે. અન્ય ક્ષત્રિય સંગઠનો ભારતબંધને આક્રમક રીતે બંધ પાળવાના મૂડમાં છે.

Post Comments