Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુપી બાદ એમપીમાં પણ 15મી ઓગસ્ટે મદરેસા ઉપર રાષ્ટ્રીયધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ફરજિયાત

- 256 મદરેસાને મધ્યપ્રદેશ સરકારે કર્યુ ફરમાન જારી

ભોપાલ, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

ઉત્તરપ્રદેશ સરકારના મદરેસાઓ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીયગાન ગાવાના ફરમાન બાદ હવે મધ્યપ્રદેશ સરકારે પણ આવુ જ ફરમાન કર્યુ છે.

મધ્યપ્રદેશ સરકારે 256 મદરેસાન 15મી ઓગસ્ટને દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાનુ અને રાષ્ટ્રીય ગીત ગાવાનું ફરમાન જારી કર્યુ છે.

Post Comments