Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણિશંકર ઐયરે PM મોદી વિરુદ્ધ કરેલા વિવાદિત નિવેદન બાદ માંગી માફી

- અગાઉ વડાપ્રધાનને મણિશંકર ઐયરે ચાયવાલા કહ્યું હતુ

- હું કોંગ્રેસનો ઔપચારિક નેતા નથી: મણિશંકર

નવી દિલ્હી, તા. 07 ડિસેમ્બર ગુરુવાર 2017

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જેના જવાબમાં મોદીએ જવાબ આપતા જણાવ્યું કે આ ભારતની પરંપરાનું અપમાન છે.

તેમનું આ નિવેદન મુગલની માનસિકતા ધરાવે છે. તેમણે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. આ પહેલા પણ મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને 'ચાયવાલા' કહ્યું હતું.

તેમના આ નિવેદનથી રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે, મણિશંકર ઐયર મોદીની માફી માગે અને આવી ભાષાને અમે મંજૂરી નથી આપતા.

- મણિશંકરના નિવેદન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
- મણિશંકર ઐયર મોદીની માફી માંગે: રાહુલ ગાંધી
- અગાઉ વડાપ્રધાનને મણિશંકર ઐયરે ચાયવાલા કહ્યું હતુ
- ઐયર પહેલા પણ કરી ચૂક્યા છે વિવાદિત નિવેદન
- વિવાદાસ્પદ નિવેદન બાદ મણિશંકરની ઐયરની સ્પષ્ટતા
- મોદીને નિમ્ન કક્ષાના માણસ ગણાવ્યા
- નીચ કહેવા પર મણિશંકરે માંગી માફી
- હા મેં નીચ શબ્દનો ઉપયોગ કર્યો
- મણિશંકરે કહ્યું હું કોંગ્રેસનો ઔપચારિક નેતા નથી
- અંગ્રેજીમાં low શબ્દનો અર્થ નીચ કર્યો
- હું પીએમને ગેરલાયક માંગતો હતો
- પીએમ મોદી નાપાક નિવેદન આપતા હતા

- નીચ શબ્દનો અલગ અર્થ થતો હોય તો હું માફી માંગુ છુ.

Post Comments