Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

J&Kના બાંદિપોરામાં સર્ચઓપરેશન કરી રહેલા સુરક્ષાદળો ઉપર હુમલોઃ બે જવાન ઘાયલ

- સુરક્ષાદળોએ આ વિસ્કારને કોર્ડન કરી સર્ચઓપરેશન શરૂ કર્યુ

J&K, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

જમ્મૂ કાશ્મીરના બાંદિપોરામાં  આજ વહેલી સવારે પોલીસ દળ ઉપર આતંકવાદીઓ હૂમલો કર્યો છે જેમાં બે જવાન ઘાયલ થયા છે.

બાંદીપોરામાં પોલીસ સર્ચ પાર્ટી ઉપર ચાલુ ઓપરેશને આતંકીઓએ હુમલો કર્યો છે. બેથી ત્રણ આતંકવાદીઓએ આ હૂમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. સુરક્ષાગળોએ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Two police personnel injured after terrorists attacked a police party in Bandipora's Hajin (J&K). Ops continue (visuals deferred) pic.twitter.com/I57189ztoX

Post Comments