એકી-બેકીના દિવસોમાં ડીટીસી, ક્લસ્ટર બસોમાં મફત મુસાફરી
- દિલ્હી સરકારનો નિર્ણય
- જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલો નિર્ણય : ટ્રાન્સપોર્ટ પ્રધાન
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર
દિલ્હીમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એકી-બેકીના દિવસોમાં ડીટીસી અને કલસ્ટર બસોમાં મફત મુસાફરી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર ૧૩ થી ૧૭ નવેમ્બર સુધી ફરી એક વખત એકી-બેકી યોજનાનો અમલ કરવા જઇ રહી છે.
દિલ્હીના ટ્રાન્સપોર્ટ પ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એકી-બેકીના દિવસોમાં ડીટીસી બસોમાં મુસાફરી કરી શકાશે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ૪૦૦૦ બસો અને ૧૬૦૦ કલસ્ટર બસો ચાલે છે. મેટ્રો પછી આ બસોને જ જાહેર પરિવહનની કરોડરજ્જુ ગણવામાં આવે છે.
Post Comments
બેડમિંટન લેજન્ડ ગોપીચંદના માર્ગદર્શનમાં ટ્રેનિંગ માટે પસંદગી
સિક્સ રેડ સ્નૂકર ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી
૨૦૧૯ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જુને મુકાબલો
શારજાહની આંધી બાદની મારી બે તોફાની ઈનિંગ ચાહકોની સોથી પ્રિય
IPL-11: આજે બેંગ્લોરમાં કોહલી અને ધોની આમને-સામને ટકરાશે
ભારતીય મેન્સ હોકી ટીમના ડચ કોચ મારિનેનું સ્થાન જોખમમાં
સ્ટુટગાર્ટ ઓપન : શારાપોવા પહેલી જ મેચમાં હારી
રજનીકાન્ત મેડિકલ ચેકઅપ માટે અમેરિકા જશે
દીપિકા પદુકોણ લંડનના મેગેઝિનના કવરેજ પર છવાઇ ગઇ
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News