Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહારમાં અરરિયા લોકસભા અને જહનાબાદ વિધાનસભાની બેઠકની મતગણતરી શરૂ

- મહાગઠબંધનથી છેડો ફાડનાર નીતિશકુમારની પ્રતિષ્ઠા દાવ ઉપર

પટના, તા. 14 માર્ચ 2018, બુધવાર

બિહારની અરરિયા લોકસભા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

પહેલા રાઉન્ડના કાઉન્ટિંગમાં આરજેડી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત, ભભુઆ વિધાનસભા સીટ પર બીજેપીના રિંકી રાની પાંડેય આગળ ચાલી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ છે. મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

Post Comments