Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: કોઈમ્બતુરમાં 15મી ઓગસ્ટ માટે મંદિરને કરાયા 5 હજાર કિલો શાકભાજીના શણગાર

- તિરંગાના રંગમાં કરવામાં આવી સજાવટ

- 50 પ્રકારના શાકભાજીથી કરાયા ભગવાનને અલંકૃત

તમિલનાડુ, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

હાલ આખો દેશ 70માં સ્વતંત્રતા દિવસની જુદીજુદી રીતે ઉજવણી કરવામાં લાગી ગયો છે. સરકારે પણ 15 ઓગસ્ટના આ ખાસ અવસર પર દેશના પ્રાચીન કિલ્લો ‘લાલ કિલ્લા’ પર સુરક્ષાની ખાસ તૈયારીઓ કરી છે.

દેશભરની સ્કૂલોમાં પણ આઝાદીના દિવસની જુદી જુદી રીતે ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં ભારતના દક્ષિણ રાજ્ય એવા તમિલનાડુમાં પણ સ્વતંત્રતા દિવસને ઉજવવા માટે ખાસ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

15મી ઓગસ્ટ પહેલા જ તમિલનાડુના કોઈમ્બતુરના એક મંદિરમાં સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર 5 હજાર કિલો શાકભાજી દ્વારા સજાવવામાં આવ્યું છે. આ સજાવટમાં 50 પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરાયો છે. અહિંયાની ખાસ વાત એ છે કે આ બધી જ સજાવટ તિરંગાના રંગમાં કરવામાં આવી છે.

Post Comments