Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોરખપુરઃ કોના વાંકે આ ભૂલકા જીવ ગુમાવી રહ્યા છે? મોતનો આંકડો 63

- 11 વર્ષના બાળકના મોત સાથે આ ઘટના વધુ દર્દનાક સ્વરૂપ લઈ રહી છે

- ગોરખપુરમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ

ગોરખપુર, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં યોગી આદિત્યનાથની સરકાર દ્વારા સંચાલીત બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 63 બાળકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

આટલી મોટી સંખ્યામાં બાળકો મોતને ભેટતા સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ સરકારે માત્ર એક તપાસ કમીટી નિમિને સંતોષ માની લીધો હતો.

ગઈકાલની આ ઘટનામાં શરૂઆતમાં મૃત્યુઆંક 30 હતો જે આજે સવારે 11 વર્ષના બાળકના મૃત્યુ સાથે વધીને 63 થઈ ગયો છે.

Post Comments