Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહકારી બેન્ક સાથે છ કરોડની છેતરપિંડી : ત્રણની ધરપકડ

- થાણેમાં પકડાયેલા ત્રણમાંથી બે બેન્કના કર્મચારી

(પી.ટી.આઇ.) મુંબઇ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સહકારી બેન્ક સાથે ૬.૯૨ કરોડની કથિત છેતરપિંડીના આરોપસર થાણે પોલીસની ઇકોનોમીક  ઓફેન્સીઝ વિંગે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણમાંથી બે બેન્કના કર્મચારી અને એક કસ્ટમર છે.

આ બેન્કની લોક પુરમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ ગયા  વર્ષે નવેમ્બરમાં બેન્ક સાથે થયેલી છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરી હતી. એ વખતે બેન્કના છ કર્મચારી અને એક  કસ્ટમરની ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં ચીતલસર પોલીસે એફઆઇઆર નોંધ્યા બાદ આ કેસ ઇકોનોમીક ઓફેન્સીસ વિંગને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપીઓએ બેન્કની કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કર્યા હતા અને શોર્ટ ટર્મ લોનનો લાભ લેવા  માટે સિફતથી પૈસા ચોક્કસ ખાતામાં જમા કરાવતા હતા. આ તરકટની જાણ થયા પછી પલોસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

Post Comments