મુંબઈમાં અશાંતિ દરમિયાન ફ્લાઇટ ચૂકી ગયેલાઓને રાહત
- કેન્સેલેશન ચાર્જ ન વસુલાયો
મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર
મંગળવારે ટ્રાફિકજામને કારણે ફ્લાઇટ ચૂકી ગયા હોય એવા પ્રવાસીઓના ફ્લાઇટ કેન્સલ કરવાનાં શુલ્ક એરલાઇન કંપનીઓએ પાછું આપવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે સાંજ સુધીમાં પરિસ્થિતિઓમાં સુધારો થયો હતો, કારણ કે એરપોર્ટ પહોંચેલા એક પ્રવાસીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
જેટ અને ઇન્ડિગોએ કેન્સેલેશન ચાર્જ ન લેવાનો નિર્ણય મંગળવાર પૂરતો મર્યાદિત રાખ્યો હતો. જ્યારે એર ઇન્ડિયાથી બુધવાર સુધી કેન્સલ કરાયેલી ટિકિટ પરનો ચાર્જ વસૂલ્યો નહોતો.
જેટ એરવેઝે પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે મુંબઈમાં અરાજકતા પ્રવર્તતી હોવાને કારણે ફ્લાઇટ ચેન્જ અને કેન્સલ કરાવવા પર કોઈ શુલ્ક નહીં. વસૂલવામાં આવે. ઔરંગાબાદ અને પુણેના પ્રવાસીઓને પર એરલાઇન કંપનીઓએ આ સગવડ કરી આપી હતી.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News