Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વના સૌથી શ્રીમંત શહેરોમાં મુંબઇ ૪૭માં ક્રમાંકે

- સંપત્તિના સર્જનની દ્રષ્ટિએ ૧૮મો નંબર

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

એક સર્વેક્ષણના તારણ પ્રમાણે દેશની આર્થિક રાજધાની 'સીટી વેલ્થ ઇન્ડેક્સ'માં ૪૭મો ક્રમાંક મળ્યો છે. વિશ્વના ૩૪૭ શ્રીમંત શહેરોમાં મુંબઇ ૪૭માં સ્થાને છે. ટોચના ૫૦ શહેરોમાં દેશનું એક માત્ર મુંબઇ શહેર છે.

આ સર્વેક્ષણમાં ઇન્વેસ્ટમેન્ટ, સંપત્તિનું  સર્જન, જીવનશૈલી અને ભવિષ્યમાં વિકાસ જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. મુંબઇમાં સતત સખત સંપતિનું સર્જન શક્ય હોવાને કારણે ઇન્વેસ્ટરો માટે મુંબઇ મુખ્ય આકર્ષણ બન્યું છે. વધુમાં મુંબઇમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને  ખાસ પ્રાધાન્ય અપાયું હોઇ લોકોનો વિશ્વાસ વધ્યો છે.

મુંબઇ ફાઇનાન્શિયલ હબ છે અને જે કોઇ ભારતમાં બિઝનેસ કરવા માગતુ હોય એ હંમેશા મુંબઇને પર  પસંદગી ઉતારે છે. હાઇ-એન્ડ રેસ્ટોરાં અને તમામ પ્રકારની બ્રાન્ડથી મુંબઇ ઉભરાય છે. વિશ્વમાં સંપત્તિનું ઝડપથી સ્જન કરતા શહેરોમાં મુંબઇ ૧૮માં સ્થાને છે.

Post Comments