Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગી આદિત્યનાથના કાર્યકાળમાં ના થાય તો પછી રામમંદિર ક્યારેય બની શક્શે નહીં ઃ શિવસેના

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ તા.૨૦ માર્ચ ૨૦૧૭ સોમવાર

શિવસેના તેજ તર્શર નેતા અને રાજ્યસભા  સાંસદ સંજય રાજારામ રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે બિરાજમાન થયેલા યોગી આદિત્યનાથ પાસેથી સીધી અને સરળ અપેક્ષા  કરતા કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ  અને સ્પષ્ટ બહુમતી ઉત્તર પ્રદેશમાં મળી છે. એના કારણે હવે જો  અયોધ્યામાં  રામજન્મભૂમિ મંદિર  બનવું અગત્યનું છે. હમણા યોગી આદિત્યનાથના કાર્યકાલમાં જો રામ મંદિર બનશે નહીં તો પછી આગળ ક્યારે પણ એ બની શકશે નહીં.

હંમેશા વિવાદાસ્પદ મંતવ્યો આવનારા સાંસદ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશને સંભાળી/સાચવી  શકશે કે? એવો સવાલ મોટાપાયે  શિવસેનાના સાંસદ સંજય રાઉતને કર્યો ત્યારે એમણે કહ્યું કે સારૃ થશે કે યોગી આદિત્યનાથ વિવાદનું સર્જન કરનારા મંતવ્યો રાખશે તો અન્યથા  ઉત્તર પ્રદેશમાં   ઘણી ખરાબ પાર્ટીઓનું નિર્માણ થશે. યોગી આદિત્યનાથ હમણા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદ ઉપર બિરાજમાન થયા  છે એટલે આ વખતે   એમના ઉપર ટીકા કરવા દેવો કોઈ મુદ્દો નથી.

Post Comments