Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલ્યાણની સ્થાયી સમિતિ ભાજપના કબજામાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

કલ્યાણ- ડોંબિવલી મહત્ત્વની સ્થાયી સમિતિ કબજે કરવામાં ભાજપને સફળતા મળી છે. આ સમિતિના અધ્યક્ષપદ માટે ભાજપના જયેષ્ઠ નગરસેવક અને ગણેશ મંદિરની સંસ્થાના અધ્યક્ષ રાહુલ દામલેની એકલાની અરજી હોવાથી દામલેની અરજી આપી હતી અને શિવસેનાના સદસ્યોએ પણ સંમતી દર્શાવતા તેઓ બિનહરિફ પસંદગી પામેલ છે.

રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સાથે શિવસેના સત્તામાં ભાગીદાર હોવા છતાં થાણા જિલ્લાના અનેક કેન્દ્રોમાં શિવસેનાએ સત્તા મેળવવા ભાજપને હરાવી છે. પરંતુ કલ્યાણની સ્થાયી સમિતિ માટે પ્રત્યક્ષપણે રાહુલ દામલેને શિવસેનાના રમેશ મ્હાત્રે એ ટેકો આપીને તથા છાયા વાઘમારેએ તેને અનુમોદન આપવાથી દામલે બિનહરિફ પસંદગી પામ્યા છે જ્યારે મહિલા અને બાલ કલ્યાણ સમિતિ શિવસેનાની પાસે ગયેલ છે તેને ભાજપે સંમતિ દર્શાવી છે.

Post Comments