ભાજપને ચૂંટલો ખણવાની તક શોધતી સાથી પાર્ટી શિવસેના!
હિન્દુત્વનો મુદ્દો એક સમયે ભાજપ અને શિવસેનાનો સહિયારો મનાતો હતો, પણ ભાજપે જ્યારથી કેન્દ્રમાં પૂર્ણ બહુમતથી સત્તાનો સ્વાદ ચાખ્યો છે ત્યારથી તેના સૂરમાં પરિવર્તન આવ્યું છે. જેવો દેશ તેવો વેશ લેવામાં ભાજપને કોઈ જ છોછ નથી તેનું ઉદાહરણ જમ્મુ-કાશ્મીરમાં તાજું છે. આ મુદ્દાને વિપક્ષો ઉછાળે કે ન ઉછાળે પણ ભાજપના વર્ષો જૂના સાથીદાર શિવસેના ચોક્કસ ઉછાળે છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભાજપ-પીડીપીની ગઠબંધન સરકારનું સુકાન મહેબૂબાના હાથમાં આવ્યું કે તરત જ શિવસેનાએ એક નિવેદનમાં ભાજપને ચૂંટલો ખણ્યો કે મહેબૂબા ભારત માતાની જય બોલશે? ભાજપ પાસે આ સવાલનો કોઈ જ જવાબ નથી.
અગાઉ પણ શિવસેના ભાજપના બેવડા વલણ મુદ્દે વિરોધપક્ષને છાજે એ રીતે મિત્રપક્ષને ભીડવી ચૂકી છે. વિપક્ષના એક નિવેદન સામે ભાજપના તમામ નેતા તૂટી પડતા હોય છે, પણ શિવસેના સામે ઈચ્છવા છતાં ભાજપનો કોઈ નેતા જવાબ આપી શકતો નથી.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News