Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લો બોલો! પ્લાસ્ટીકની બોટલોથી બનાવી દીધુ સપનાનું ઘર

- પનામા શહેરમાં 'પ્લાસ્ટીક બોટલ વિલેજ'માં 120 ઘર દરેકમાં 14000 બોટલનો વપરાશ

- મજબૂતીને મામલે કોઈ સમાધાન નહી, તાપમાન પણ ઘણું નીચુ રહે છે આ ઘરમાં

અમદાવાદ, તા. 20 માર્ચ 2017, સોમવાર

સામાન્ય રીતે ઘર લોખંડ કે ઈટ પથ્થર અને લાકડામાંથી બનાવવામાં આવે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, પનામા દેશણાં એક એવું ગામડુ છે જ્યાં પ્લાસ્ટીક બોટલોમાંથી ઘર બનાવાઈ રહ્યા છે એટલુ જ નહી પરંતુ આ ઘરમાં બીજા વેસ્ટ એટલે કે કચરાનો ઉપયોગ કરવામાં આવશે.

ઈકો ફ્રેન્ડલી અને પર્યાવરણને જાળવી રાખવાનો અકસીર ઈલાજ તરીકે આ રસ્તો અપનાવાયો છે.

પનામામાં 83 એકરમાં પ્લાસિટીક બોટલ વિલેજ નામથી એક ગામ બનાવાઈ રહ્યા છે જેમાં એક ઘરમાં 14000થી વધુ બોટલોનો વપરાશ થઈ રહ્યુ છે. હાલમાં 120 ઘરો બનાવવાનો પ્રોજેક્ટ આરંભાયો છે. આ ઘરોનું તાપમાન સામાન્ય ઘરો કરતા ઘણુ નીચુ રહે છે એટલુ જ નહી પરંતુ અહિના ઘર મજબૂતીને મામલે પણ ઈટ-પથ્થરના ઘરોને ટક્કર આપે એવા બનાવાઈ રહ્યા છે.

પ્લાસ્ટીક વિભાગમાં હોલ બગીચા તમામનું નિર્માણ પ્લાસ્ટીક બોટલોથી કરવામાં આવી રહ્યુ છે.
 

Post Comments