Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુદાનમાં ૪૦ મુસાફર સાથેનું વિમાન તૂટી પડયું, ૧૪ને ઇજા

જુબા, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
દક્ષિણ સુદાનના ઉત્તર પશ્ચિમી શહેર વાઉમાં ૪૫ પેસેન્જરો સાથેનું એક વિમાન તુટી પડયું હતું છતાં તેમાંથી માત્ર ૧૪ને ઇજા થઇ હતી, એમ સરકાર અને એરપોર્ટ અધિકારીઓએ કહ્યું હતું.
 
'હવામાન સારૃં નહતું . વિઝિબિલીટી નબળી હતી અને વિમાન લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે રનવે પર જ  દુર્ઘટના ઘટી હતી.મને લાગે છે કે પાયલોટને બહારનું દ્રશ્ય દેખાતું નહતું.'એમ તેમણે કહ્યું હતું.
 
સોશિયલ મિડીયા પર ફરતા થયેલા ફોટો દ્વારા જાણવા મળ્યું હતું કે વિમાનમાંથી કાળો ધુમાડો નીકળતો હતો. વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું, માત્ર એની ટેલ જ સલામત હતી.' હાલમાં અમારી પાસે એક એમ્બ્યુલન્સ છે જેમાં બેસાડીને ઘાયલોને દવાખાને મોકલવામાં આવી રહ્યા છે.

Post Comments