Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત, ચીન અને અમેરિકામાં આર્થિક અસમાનતા વધી : IMF

- આઇએમએફના તાજેતરના અહેવાલમાં કરાયેલો દાવો

- નબળી બેંકો અને ઉદ્યોગોને કારણે ભારત અન્ય વિક્સિત દેશો કરતા પાછળ

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા. ૧૧ ઓક્ટોબર બુધવાર 2017

સમગ્ર વિશ્વમાં ભલે આર્થિક અસમાનતામાં ઘટાડો થયો હોય પણ ભારત, ચીન અને અમેરિકામાં આર્થિક અસમાનતામાં વધારો થયો છે તેમ આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું છે કે શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિ થઇ હોવા છતાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સેવાઓ મેળવવામાં પણ ઘણી અસમાનતા રહેલી છે.

આઇએમએફએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે નબળી બેંકો અને ઉદ્યોગોને કારણે ભારત વૈશ્વિક રીતે નબળું પુરવાર થઇ રહ્યું છે.

ભારત સરકારને જાહેર ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે ઝડપથી પગલાં ભરવાની જરૃર છે. ઉલ્લેખનીય છે કે ભારતની પબ્લિક સેક્ટરની બેંકોની એનપીએ વધીને ૬.૪૧ લાખ કરોડ રૃપિયા થઇ ગઇ છે.

Post Comments