Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જજપદે ચૂંટાવા ભારતીય દલવીર ભંડારી મેદાનમાં

(પીટીઆઇ) યુએન. તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

વિશ્વની અદાલત  ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માટે પાંચ પૈકી ચાર જજોની પસંદગી કર્યા પછી પાંચમાં સ્થાન માટે કોઇ જ નિર્ણય નહીં લેવાતા હવે ફરીથી ચૂંટણી થશે જેમાં ભારતના દલવીર ભંડારી અને બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચે કટોકટની સ્પર્ધા જોવા મળશે. યુએન સામાન્ય સભાના ૧૯૩ અને સુરક્ષા પરિષદના ૧૩ સભ્યો સોમવારે ૭૦ વર્ષના ભંડારી અને ૬૨ વર્ષના ગ્રીનવુડમાંથી કોઇ એકની પસંદગી કરશે.

હોગમાં આવેલી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માં પંદર જજો હોય છે જે પૈકી પાંચની ચૂંટણી કરવામાં આવે છે જેમનો કાર્યકાળ નવ વર્ષનો હોય છે. ૧૯૪૫માં સ્થાપયેલી  ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)ની ભૂમિકા  આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાયદાકીય સવાલો અંગે સલાહ આપવી અને રાજ્યો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવો.

Post Comments