Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: ઈસ્લામમાં અનૌરસ દીકરી સાથે શરીર સંબધ અને નિકાહની છૂટઃ મૌલવી

- ઈસ્લામીક પુરૂષને શરિયત આ અંગે છુટ આપે છે

- 2012નો વીડિયો થયો વાઈરલ

મિસર, તા. 5 નવેમ્બર 2017, રવિવાર

મિસરમાં એક જાણીતા મૌલવીએ વિવાદાસ્પદ નિવેદન આપતો વીડિયો આજકાલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ મૌલવીએ પોતાની જ દીકરી સાથે પિતા શારિરિક સંબધ પણ બાંધી શકે છે અને લગ્ન પણ કરી શકે તેવું વિવાદીત નિવેદન આપ્યુ છે. ઈસ્લામ આ અંગે પુરૂષોને છુટ આપે છે અને શરિયત પણ આ કહે છે.

મિસરના ઈમામ અલ-શફી નામના મૌલવી કહ્યુ હતુ કે ઈસ્લામીક પુરૂષો પોતાની અનૌરસ સંતાન સાથે નિકાહ કરી શકે છે અને શરીર સંબધ પણ બાંધી શકે છે કારણ કે આ દીકરીની પાછળ એ પૂરૂષનું નામ નથી હોતુ અને તેનો કોઈ સંબધ પણ નથી.

આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 2012માં મૌલવી આપેલુ આ ભાષણ હવે રહી રહીને સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યુ છે.

Post Comments