Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલદીવ પર ચીનનું વધતું પ્રભુત્વ ભારત માટે જોખમી

- માલદીવ મુદ્દે ચીનની પલટી કહ્યું 'દરેક દેશ માલદીવની મદદ માટે આગળ આવે'

બેઇજિંગ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

ચીને ધમકી આપી હતી કે માલદીવમાં કોઇ પણ અન્ય દેશે દરમીયાન કરવી નહીં, માલદીવના પૂર્વ પ્રમુખે ભારતની મદદ માગી હતી, જેને પગલે ચીને માત્ર ભારત જ નહીં સંયુક્ત રાષ્ટ્રની પણ દરિયાનગીરીનો વિરોધ કર્યો હતો. જોકે હવે ચીને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીએ સાથે મળીને માલદીવના રાજનેતાઓની સાથે વાતચીત કરવી જોઇએ અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું સમાધાન કરી લેવુ જોઇએ.

પહેલા ચીને કોઇ પણ વિદેશી નહીં પણ આંતરીક વ્યક્તિ જ સમાધાન કરે તેવી માગણી કરી હતી. માલદીવ પર ચીનની મેલી નજર છે અને તે માલદીવ મામલે ભારતનું જે સ્થાન રહ્યું છે તે છીનવી લેવા માગે છે, એટલે કે માલદીવ પર દબાણ બનાવી તે પોતાના કહ્યા પ્રમાણે જ માલદીવ વર્તે તે પણ સાબીત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસો ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે તેવા પણ અહેવાલો છે.

Post Comments