Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેપ્ટની ટીમ લંડન આર્કિટેક્ચર ફેસ્ટિવલની મુલાકાતે

પ્રદર્શિત કરવામાં આવેલા આર્કિટેક્ચર વર્ક સ્ટુડન્ટસ દ્વારા બનાવવામાં આવેલા હોય છે

સેપ્ટ યુનિવર્સિટીના ૧૯ મેમ્બર્સની ટીમ લંડનના આર્કિટેક્ચર ફેસ્ટિવલની મુલાકાત ૨૨થી ૨૮ જુન દરમિયાન લીધી હતી. એક મહિના જેટલા આ ફેસ્ટિવલની ખાસ વાત એ છે કે, તેમાં પ્રદર્શિત કરવામાં આવેલા આર્કિટેક્ચર વર્ક સ્ટુડન્ટસ દ્વારા બનાવવામાં આવેલા હોય છે. આર્કિટેક્ચર ફેસ્ટિવલની સાથે સેપ્ટની ટીમ દ્વારા યુસીએલ બાર્ટલેટ, એએ, રોયલ સ્કૂલ ઓફ આર્ટ, વેસ્ટમિનિસ્ટર અને સેન્ટ્રલ સેંટ માર્ટિન્સની જેવી આર્કિટેક્ચર સ્કૂલની મુલાકતા લીધી હતી. આ ઉપરાંત લંડનની આસપાસ રહેતા સેપ્ટ યુનિવર્સિટીનાં એલ્યુમિનાઇની સ્ટુડન્ટસ મીટ યોજાઇ હતી. છેલ્લા એક વર્ષથી સેપ્ટ યુનિવર્સિટી દ્વારા આ આર્કિટેક્ચર ફેસ્ટિવલની મુલાકાત લેવામાં આવે છે. આર્કિટેક્ચર ફેસ્ટિવલની મુલાકાતનો મુખ્ય હેતું હતો કે, ભારતીય સ્ટુડન્ટસને યુરોપીયન આર્કિટેક્ચર વિશેની જાણકારી મળે અને ત્યાંના આર્કિટેક્ચરનું એડપ્શન કરી કંઇક નવી ડિઝાઇન તૈયાર કરી શકાય તેવો હતો.

Post Comments