દેશના આર્થિક, સામાજિક અને રાજકીય પાસા પર ધર્મની અસર સમજવા ભારત શ્રેષ્ઠ જગ્યા છે
વિશ્વની પ્રસિધ્ધ કોલંબિયા યુનિવર્સિટીની કોલંબિયા જર્ર્નલિઝમ સ્કૂલના ૧૬ વિદ્યાર્થીઓ અને બે પ્રોફેસરનું ગુ્રપ જર્નલિસ્ટીક પોઈન્ટ ઓફ વ્યૂથી વિવિધ ધર્મોનો અભ્યાસ કરવા ભારત આવ્યું છે. આ ગુ્રપ દિલ્હી, આગ્રા, હરિદ્વાર, શ્રૃષિકેષ, વૃંદાવન જેવા શહેરોમાં આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચુક્યું છે અનેે હાલ અમદાવાદમાં છે આ ગુ્રપના કેટલાંક મેમ્બર્સ ભારત મુલાકાતના અનુભવો તેમજ ધર્મનું પત્રકારત્વ કેવું હોવું જોઈએ તે અંગેના પોતાના વિચારો અહિયાં રજૂ કર્યા છે.
ભારતની મુલાકાતે અમારા વિદ્યાર્થીઓને નમ્ર બનાવ્યા છે
પ્રોફેસર ગોલ્ડમેન અને હું દર વર્ષે અલગ અલગ દેશોમાં અમારા વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ. જર્નલિસ્ટીક પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થીઓ વિવિધ ધર્મોનો અભ્યાસ કરી શકે માટે આ વર્ષે તેમને ભારત લઈને આવ્યા છીએ. ભારતમાં ભાષા ન આવડતી હોય એટલે કોમ્યુનિકેટ કરવામાં તકલીફ થાય, કલ્ચર સમજવામાં તકલીફ પડે..અરે અહીયાં રોડ ક્રોસ કરવામાં પણ તકલીફ પડે એટલે સ્ટુડન્ટસને એવો અહેસાસ થાય કે અમારે હજુ ઘણું શીખવાનું બાકી છે. આમ ભારતના અનુભવે અમારા સ્ટુડન્ટ્સને નમ્ર બનાવ્યા છે.
-પ્રો. યોગી ત્રિવેદી
ધર્મનું રીપોર્ટિંગ જવાબદારીથી થવું જોઈએ
લગભગ બધા ઈન્ડિયન અમેરિકનનું કલ્ચર એક સરખું જ લાગે પણ અહિયાં દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું કલ્ચર અલગ છે! ધર્મની સામાજીક, રાજકીય અને આર્થિક એમ દરેક પાસાઓ પર અસર થતી હોય છે એટલે પત્રકારોએ ધર્મનું રીપોર્ટીંગ ખૂબ જવાબદારીથી કરવું જોઈએ - કોલ
અહિંનો અનુભવ 'રિઅલ એજ્યુકેશન' બની રહ્યો
ધર્મ કઈ રીતે કોઈ દેશના સામાજિક, આર્થિક પાસાઓને અસર કરે છે તે સમજવા માટે ભારત શ્રેષ્ઠ જગ્યા છે.મારા વિચારોમાં અહીયાં આવ્યા બાદ બહુ બદલાવ આવ્યો છે. એટલે અહીંનો અનુભવ ખરા અર્થમાં 'રિઅલ એજ્યુકેશન' જેવો બની રહ્યો છે.
-થિયા તિલ્તઝેકર
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
તમારી તમામ ફિલ્મોની આવક અલગ ખાતામાં જમા કરો
અક્ષય રુસ્તમનો પોષાક લીલામ કરશે
વર્ષના સૌથી મોટ્ટા પીઠી ચોળવાના પર્વની તૈયારી કરું છું
અક્ષય પછી હવે સલમાન રાષ્ટ્રપ્રેમીનો રોલ કરે છે
સંજુનું એક પણ હિટ ગીત બાયો-ફિલ્મમાં નથી
ત્રણ અભિનેત્રી વચ્ચનો અહંક્લેશ શી રીતે ટાળ્યો ?
મારા પુત્રે દિવસ-રાત મહેનત કરી હતી
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News