Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો ઊર્જાનું કન્ઝર્વેશન નહીં કરાય તો પર્યાવરણ ઉપર સીધો ખતરો ઊભો થશે

આર. સી. ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી  દ્વારા એનર્જી કન્ઝર્વેશન ઉપર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઊર્જા ક્ષેત્રે દેશ તથા વિશ્વની શું પરિસ્થિતિ છે તેની સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે ટ્રાન્સફોર્મર, લાઈટીંગ સિસ્ટમ, પમ્પસ, મોટર, પંખો, એર કોમ્પ્રેસર, બોઈલર વગેરેમાં ઊર્જા કાર્યક્ષમતા વિષે તથા એનર્જી ઓડીટ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પ્રેક્ટિકલી અને સરળતાથી વધુ માહિતી મળી રહે તે  માટે  સંસ્થાએ ઉર્જા બસ દ્વારા  જીવંત નિદર્શન આપ્યું હતું જેમાં  સીએફએલ ની જગ્યાએ એલઈડી બલ્બ નો ઉપયોગ, મોબાઈલ ચાર્જ થઇ ગયા બાદ કેબલથી મોબાઈલ છૂટો કરવો પુરતું નથી પણ ચાર્જરનો પાવર પણ સ્વીચ ઓફ કરવો જોઈએ. તેજ રીતે ટીવી તથા સેટ ટોપ બોક્ષ પણ વપરાશમાં ન હોય ત્યારે તેનો પણ પાવર સ્વીચ ઓફ કરવો જોઈએ જેથી ઉર્જાની બચત થઇ શકે જેવી માહિતી આપી હતી.

Post Comments