Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝાયડસ ગુ્રપના ચેરમેન પંકજ પટેલને 'ગુજરાત રત્ન' એવોર્ડ

ગુજરાત ઇનોવેશન સોસાયટીએ કેડિલા હેલ્થકેર લિમિટેડ-ઝાયડસ ગુ્રપના સીએમડી પંકજ પટેલને ભારતીય ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ 'ગુજરાત રત્ન' એવોર્ડ ૧૯ એપ્રિલે એનાયત કરાયો હતો.

પંકજ પટેલ  ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, ઉદેપુર (આઇઆઇએમ-યુ)નાં બોર્ડ ઓફ ગવર્નર્સનાં ચેરમેન છે તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, આઇઆઇએસઇઆર, કોલકાતા અને આઇઆઇએમ, અમદાવાદ જેવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સલાહકાર સમિતિઓ અને શૈક્ષણિક પરિષદોમાં સામેલ છે. તેઓની સમાજ માટે અને નવા ઈનોવેશન માટે વારંવાર અનેક સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન થયું છે.

ગઈકાલે શહેરની એક જાણીતી હોટલમાં  ઉદ્યોગ, વ્યવસાયોમાં નવીન કાર્યશૈલી લાવવા પર કામ કરવા કરતી જીઆઇએસ  સંસ્થાએ તેનાં છઠ્ઠાં ઇનોવેશન એવોર્ડનાં વિજેતાઓમાં ૪ કેટેગરીમાં ૧૫ એવોર્ડિયોમાં શ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ગુજરાત રત્ન પંકજ પટેલને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઇસરોના ચેરમેન એ.એસ કિરણ કુમાર સહિત અનેક જાણીતા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Post Comments