Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશના યુવાનોને જોડવા ૮૦૦૦ કિ.મી.ની જાગૃતિ યાત્રા નીકળશે

જાગૃતિ યાત્રા ઈન્ડિયન રેલવેમાં ૧૫-દિવસ સુધી ચાલે છે  જે ભારતમાં ૮,૦૦૦ કિમી ફરશે. તેનો મુખ્ય ઉદ્દેશ નાના નગરો અને ગામડાઓમાં એન્ટરપ્રાઇઝ બિલ્ડ કરવાનો છે

જે યુવાનો ફરવાના અને કંઈક નવું શીખવાના જિજ્ઞાાસુ હોય છે તેમના માટે 'જાગૃતિ યાત્રા ૨૦૧૭'ના રજિસ્ટ્રેશનની શરુઆત થઇ છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કોર્પોરેટ જગત દ્વારા યુવાનોને સાહસિક અને કંઈક નવું આપ-લે કરવા માટે આ યાત્રા દર વર્ષે નીકળે છે. જાગૃતિયાત્રા ટુર  ૧૫-દિવસ સુધી રાષ્ટ્રીય ટ્રેનમાં મુસાફરી કરવાની હોય છે જે ભારતભરમાં ૮,૦૦૦ કિલોમીટરનું અંતરે કવર છે. તેનો મુખ્ય ઉદ્દેશ નાના નગરો અને ભારતના ગામડાઓ મારફતે એન્ટરપ્રાઇઝ બિલ્ડઅપ કરવાનો છે.

જે યુવાન મુસાફરીના શોખીન, સમાજ સેવક અને દુનિયાને નવું આપવાના વિચારો ધરાવે છે તેમના માટે આ એક અનોખી તક હોય છે કેમ કે આ મુસાફરીમાં દેશભરના અલગ અલગ ફિલ્ડના ૫૦૦ લોકોનો સમાવેશ કરીને યાત્રા શરૃ કરાય છે. દર વર્ષે અમદાવાદમાંથી બેથી ત્રણ વિદ્યાર્થીનો આ યાત્રામાં સમાવેશ થતો હોય છે.

Post Comments