Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓે સાહિત્ય, નૃત્ય, નાટય, સંગીત અને હસ્તકલામાં અવ્વલ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં વિશ્વકર્મા સરકારી એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ૧૧ ઈવેન્ટમાં વિવિધ ક્રમ વિજેતા થયા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી(જીટીયુ)નો ગાંધીનગર ઝોનનો સાતમો વાષક યુવા મહોત્સવ ૫, ૬, ૭ ઓક્ટોબરના રોજ 'ક્ષિતિજ'  સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગરના ખાતે  યોજાઇ ગયો. જેમાં અમદાવાદ શહેરની ચાંદખેડા સ્થિત વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યુવા મહોત્સવમાં સાહિત્ય, નૃત્ય, નાટય, સંગીત, હસ્તકળાને લગતી કુલ ૨૫ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૨ સ્પર્ધામાં વિશ્વકર્મા કોલેજના ૪૧ વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાંથી વિશ્વકર્મા કોલેજના વિદ્યાર્થીઓએ ૫ સ્પર્ધાઓમાં પ્રથમ, ૩ સ્પર્ધાઓમાં દ્વિતિય તથા ૩ સ્પર્ધાઓમાં તૃતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. નૃત્યવર્ગની સ્પર્ધાઓમાં વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજને સમગ્ર ગાંધીનગર ઝોનમાં વિજેતા જાહેર થઈ હતી.
 

Post Comments