Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જયલલિતાને ઐશ્વર્યા રાયબચ્ચન ખૂબ જ સુંદર લાગતી હતી

- એટલું જ નહીં બાયોપિક બને તો પણ ઐશ્વર્યા જ કામ કરે તેવી ઇચ્છા વ્યકત કરી હતી.

મુંબઇ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
જયલલિતાએ રાજકારણમાં ઝંપલાવ્યું એ પૂર્વે ફિલ્મઉદ્યોગમાં પણ કામ કર્યું હતું એ તો સહુ જાણે છે. પરંતુ એક વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા રાય બચ્ચનને તે સુંદર ગણાવતી હતી.તેને ઐશ્વર્યા એટલી બધી પસંદ હતી કે જયલલિતાએ ત્યાં સુધી કહ્યું હતું કે ભવિષ્યમાં મારી બાયોપિક બને તો મુખ્ય અભિનેત્રી અઐશ્વર્યા જ હોય.

જયલલિતાએ પોતાના મનની આ વાત સિમીગરે્રેવાલના એક શોમાં કરી હતી.
રાજકારણમાં આવ્યા પહેલા જયલલિતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.તેણે ૧૯૬૦થી પોતાની કારકિર્દી શરૃ કરી હતી.૧૯૬૧ થી ૧૯૮૦ સુધી જયલલિતાએ ગભગ ૧૪૦ તમિલ,તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ ંહતું.

Post Comments