Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અભિષેક-ઐશ્વર્યાએ ૧૦મી લગ્નતિથી સિદ્ધિવિનાયકના દર્શન કરીને મનાવી

- ઐશ્વર્યાના પિતાનું અવસાન થતાં શોકને લીધે યુગલે લગ્નદિવસની ઉજવણી કરવાનું ટાળ્યું

મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નને ૨૦એપ્રિલે દસ વરસ પૂરા થઇ ગયા છે. આ પ્રસંગે અભિષેક અને ઐળશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે મુંબઇના સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા ગયા હતા. 
 
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન ૨૦૦૭માં થયા હતા. અભિષેકે ટ્વિટ કરીને પોતાના લગ્નના દસ વરસ પૂરા થયા નિમિત્તે શુભેચ્છા આપનારાઓનો આભાર માન્યો છે. ઐશ્વર્યાના પિતાના અવસાન થવાથી આ યુગલે  પોતાની વર્ષગાંઠ નિમિત્તે કોઇ ઊજવમી કરી નથી. 
 
ઉલ્લેખનીય છે કે,અભિષેક ્ને ઐશ્વર્યાની પ્રેમ કહાણી 'ધૂમ ૨'ના સમયથી થઇ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેક પોતાના કરતાં વયમાં ત્રણ વરસ મોટી અભિનેત્રી એશને દિલ દઇ બેઠો હતો.
 
જોકે ફિલ્મમાં ઐશ્વર્યા હૃતિક સાથે હતી. આ પૂર્વે અભિષેક અને ઐશ્વર્યા 'ઢાઇ અક્ષર પ્રેમ કે અને 'કુછ ના કહો'માં સાથ આવી ચુક્યા હતા. ૧૪ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે બન્નેના સગપણની ઘોષણા કરવામા ંઆવી હતી. 
 

Post Comments