Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમાર અને શીલ્પા શેટ્ટી વચ્ચે નાને પરદે ટક્કર

- ટીઆરપીની રેસ માગણી રસપ્રદ બનશે

મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટી ટુંક સમયમાં જ નાના પડદે એક સાથે આગમન થવાનું છે. અક્ષયકુમાર 'દ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં જોવા મળશે. જ્યારે શિલ્પા શેટ્ટી 'સુપર ડાન્સર' શોમાં જોવા મળશે. આ બંને શોના પ્રસારણનો સમય એક જ છે.

બંને શોને ૩૦ સપ્ટેમ્બરના લોન્ચ કરવામાં આવશે. બંને શો એક જ તારીખે એક સમયે ટેલિકાસ્ટ થતા હોવાથી બંને શોની ટી.આર.પી.ની રેસ રોચક રહેશે. કારણ કે એક તરફ હાસ્યના ફુંવારા ઉડશે તો બીજી બાજુ ડાન્સનો જાદુ છવાશે. જેની પહેલી સિઝન પણ સુપરહિટ રહી હતી.

આ વર્ષ સુપર ડાન્સર શોને મોળો ચાલુ કરવા માટેનું એક કારણ કે.બી.સી.ને પણ માનવામાં આવે છે. જો કે ટી.વી. ધારાવાહિકના ક્યા સ્લોટ કોને ક્યારે ફાળવવોએ વર્ષની શરૃઆતમાં જ નક્કી થઇ જાય છે.

Post Comments