Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીસીઆઈ દ્વારા ૬૨૦૦૦ ગાંસડી કપાસની ખરીદી પૂરી

મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

કપાસની આવક પૂરજોશમાં શરૃ થવા સાથે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ વર્તમાન મોસમમાં અત્યારસુધી લઘુત્તમ ટેકાના ભાવે  ૬૨૦૦૦ ગાંસડી કોટનની ખરીદી પૂરી કરી છે. વર્તમાન મોસમમાં ૧૦૦ લાખ ગાંસડી ખરીદવાનો ટાર્ગેટ રખાયો છે.

કપાસ ખાંડીના ભાવ રૃપિયા ૩૭૦૦૦થી રૃપિયા ૩૮૫૦૦ બોલાઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કપાસના ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી પણ નીચે ચાલી ગયા છે.

વાવેતર વિસ્તાર વધતા ૨૦૧૭-૧૮ની કપાસ મોસમમાં ૪૦૦ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે વિક્રમી હશે એમ ઈન્ડિયા કોટન ફેડરેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

Post Comments