Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દોકલામ વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચેનો વેપાર રૃ.૫.૫ લાખ કરોડની ઊંચી સપાટીએે

- વર્ષ ૨૦૧૭માં બે દેશો વચ્ચેનો વેપાર ૧૮.૬૩% વધ્યો

- ભારતમાંથી ચીન ખાતે નિકાસમાં ૩૯%ની વૃદ્ધિ સામે આયાતમાં ૧૫.૪%નો વધારો

નવીદિલ્હી, તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

ડોકલામ તેમજ અન્ય મુદ્દા પર અંદરો અંદર તણાવની સ્થિતી હોવા છતા ભારત અને ચીન વચ્ચે કારોબાર ઐતિહાસીક ઉંચાઇ પર પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૭માં બંને દેશ વચ્ચે લગભગ રૃ.૫.૫ લાખ કરોડનું બાય લૈટરલ ટ્રેડ કરવામાં આવેલ છે.

ન્યુઝ એજન્સી અનુસાર વર્ષ ૨૦૧૭માં ભારતથી ચીનમાં થનાર નિકાસમાં પણ વધારો જોવા મળ્યો છે.

ઇનીજ જનરલ એડમીનીસ્ટ્રેશન ઓફ ક્સટમ અનુસાર વર્ષ ૨૦૧૭માં બે દેશો વચ્ચે ંકારોબાર૧૮.૬૩ ટકા દરથી વધવા પામ્યો છે. આમ પહેલીવાર થવા પામ્યું છે. જ્યારે બંને દેશ વચ્ચે ૮૪.૪૪ અબજ ડોલરનો કારોબાર કરવામાં આવ્યો છે. ગત વર્ષે બંને દેશ વચ્ચે ૭૧.૧૮  અબજ ડોલરનો કારોબાર કરવામાં આવ્યો હતો.  

ડેટા અનુસાર વર્ષ ૨૦૧૭માં ભારતમાંથી ચીનમાં થનાર એક્સપોર્ટ ૩૯.૧૧ ટકાના વધારા સાથે ૧૬.૩૪ અબજ ડોલર  એટલેકે એલ લાખ કરોડ કરતા વધુ થવા પામ્યુ હતું. ત્યાંજ આ દરમિયાન ભારતમાં થનાર આયાત ૧૪.૫૯ ટકા વધીને ૬૮.૧૦ અબજ ડોલર એટલેકે રૃ,૪.૪ લાખ કરોડ કરતા વધુ  પહોચ્યું છે.

ટ્રેડ રેકોર્ડ સ્તર પર પહોંચવા બાદ પમ ભારતનું ટ્રેડ ડેફિસીટ હાઇ છે. વર્ષ ૨૦૧૭માં વાર્ષિક આધાર પર બારતનું ટ્રેડ ડેફિસીટ ૮.૫૫ ટકા વધીને ૫૧.૭૫ અબજ ડોલર એટલેકે રૃ.૩.૩૬ લાખ કરોડ ે પહોંચ્યુ છે. ભારત સતત ચીન પર એમ દબાણ વધી રહ્યું છે કે, ફાર્મા અને  આઇટી સેક્ટરને પણ ઇન્ડિયન ફર્મ ખોલી દે જેથી કરીને ટ્રેડ ડેફીસીટી ઓછી કરવામાં મદદ મળે.

Post Comments