Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માંડવીમાં યુવાનની કરપીણ હત્યાના બનાવથી સનસનાટી

- કારણો જાણવા હાથ ધરાઈ તપાસ : હત્યારાઓ હજુ ફરાર

ભુજ,  તા. 03 જાન્યુઆરી 2018 બુધવાર

બંદરીય શહેર માંડવી ખાતે યુવાનની ક્રુરતાપૂર્વક હત્યાના બનાવથી સનસનાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવમાં હજુ સુધી હત્યારાઓ ઝડપાયા નથી.

જાણવા મળતી વિગતો મુજબ સવારે ૭.૧૫ વાગ્યાના અરસામાં આદમ ચાકી (ઉ.વ.૨૪)નો મૃતદેહ મળી આવ્યો હતો. ગળુ કપાયેોછ અવસૃથામાં જોવા મળી આવ્યો હતો. ગળા અને સાથળના ભાગે કોઈ અજાણ્યા ઈસમે તિક્ષણ હિથયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલવા પામ્યું હતું. સોનાવાળા નાકા નજીક આવેલ દરગાહ પાસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

હતભાગી માંડવીના ફ્રુટના વેપારી મેમણભાઈની જીપ પર ડ્રાઈવીંગ કરતો હતો અને રાત્રે એક વાગ્યે પેણે પરિવારજનો સાથે હલ્લો હલ્લો વાત કર્યા બાદ ફોન કટ થઈ ગયો હતો. હતભાગીને કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી છે. બનાવના પગલે પશ્ચિમ કચ્છના પોલીસ વડા એમ.એસ. ભરાડા ઘટના સૃથળે પહોંચી ગયા હતા અને બનાવ અંગે તાગ મેળવ્યો હતો. હજુ સુધી કોઈ મહત્વની કડી મળવા પામી ન હતી. હત્યા કેસનો ભેદ તાકીદે ઉકેલવામાંઆવે તેવી માંગ કરાઈ છે નગર સેવા સદનના નરેનભાઈ સોની પણ ઘટનાસૃથળ પર પહોંચી ગયા હતા. હત્યાના બનાવ પાછળ રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.પોલીસે મોબાઈલ કોલ ડીટેઈલના આધાર તપાસ શરૃ કરી છે.

Post Comments