Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શક્તિસિંહ ગોહિલ ભાવનગર પશ્ચિમમાંથી ચૂંટણી લડશે

- પ્રદેશ કોંગીના નેતા

- ત્રણ વિકલ્પ પૈકી વતનના મત ક્ષેત્રને સૌ પ્રથમ પસંદગી આપશે

ભાવનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ભાવનગર પશ્ચિમ વિધાનસભાની બેઠક ઉપર કોંગીના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડશે તેવો આડકતરો સંકેત તેમણી પ્રેસ કોન્ફરન્સમાંથી મળ્યો હતો.

તમે ક્યાંથી ચૂંટણી લડશો ? તેવા સીધા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ભરૃચ, કચ્છ કે ભાવનગર ત્રણ પૈકી કોઇપણ એક બેઠક પર ચૂંટણી લડશે. આમ છતાં ભાવનગર પોતાનું વતન હોય તેથી ભાવનગર પશ્ચિમની બેઠકને તેઓ વધુ પસંદ કરશે.

તેમણે પત્રકાર પરિષદમાં પોતે કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેની સ્પષ્ટતા નહોતી કરી પરંતુ તેમનો ઝોક પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો તરફ વધુ હતો. આથી કહી શકાય કે પશ્ચિમ બેઠક માટે વડવા માટે તેઓની સંપૂર્ણ માનસિક તૈયારી કરી લીધી છે.

Post Comments