Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PM મોદી આજે નેત્રંગમાં બપોરે 2 વાગ્યે સભા સંબોધશે

- 10 દિવસમાં ત્રીજીવાર PM ગુજરાતમાં

વડોદરા, તા. 6 ડિસેમ્બર 2017 બુધવાર

વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 10 દિવસમાં ત્રીજીવાર ગુજરાતના પ્રવાસે છે.

આજે બપોરે 2 વાગે સભા સંબોધશે. ધંધૂકા, દાહોદ, નેત્રંગમાં સભા સંબોધશે. આ વખતે પીએમ મોદી મધ્ય-ઉત્તર ગુજરાતમાં ઘમરોળશે. વડાપ્રધાનના સભા સ્થળે વરસાદના કારણે કિચડ ફેલાયો છે. જેના કારણે તંત્રએ કિચડ દૂર કરવા કામગીરી શરૂ કરી છે. વડાપ્રધાનની ઓખીને લઈને સુરતની સભા રદ કરવામાં આવી છે.

વડાપ્રધાનનો સભા સ્થળના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. તેઓ  હેલિકોપ્ટર દ્વારા આવવાના હતા પરંતુ ખરાબ વાતાવરણના કરાણે રોડ માર્ગે દાહોદની સભામાં પહોંચશે. પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ બદલાવવામાં આવી છે.

 

Post Comments