Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

4 જાન્યુઆરી 2018 આજનું પંચાગ

- આજે પોષ વદ ત્રીજ - શનિ ઉદય

અમદાવાદ તા. 4 જાન્યુઆરી 2018, ગુરૃવાર

પોષ વદ ત્રીજ - શનિ ઉદય
''ગુજરાત સમાચાર''ના વાત્સલ્યમૂર્તિ આજીવન ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની સાતમા વર્ષની દ્વિતીય માસિક પુણ્યતિથિ.

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

જન્મરાશિ : આજે રાત્રે ૩ ક. ૫૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા રાત્રે ૩ ક. ૫૪ મિ. સુધી પછી મઘા. આજે રાત્રે ૩ ક. ૫૪ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૧ મિ. (સૂ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન (પૂ.ષા.), મંગળ-તુલા, બુધ-વૃશ્ચિક, ગુરુ-તુલા, શુક્ર-ધન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-રાત્રે ૩ ક. ૫૪ મિ. સુધી કર્ક પછી સિંહ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે - ૧૯૩૯, હેમલંબી સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ/શિશિરઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ-૧૪ વ્રજ માસ : મહા
માસ-તિથિ-વાર : પોષ વદ ત્રીજ ગુરૃવાર
* વિષ્ટી ૧૧-૦૦ થી ૨૧-૩૨ સુધી.
* પૂર્વમાં શનિ ઉદય - ૩ દિવસમાં એવરેજ તેજી! * રૃમાં મંદી? * મગ, લસણ, ચોખાના ભાવ વધે? * પ્રજાને અસ્વસ્થતા * લોકોને બિમારી.
* મોટા ભાગના અનાજનો નાશ થાય-બગાડ-હાનિ? * સ્ત્રી, બાળકોના મૃત્યુ પ્રમાણમાં વધારો થાય? ઘીના ભાવ વધે?
* મુંડિયા સ્વામિની પુણ્યતિથિ.
''ગુજરાત સમાચાર''ના વાત્સલ્યમૂર્તિ આજીવન ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની સાતમા વર્ષની દ્વિતીય માસિક પુણ્યતિથિ.

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી-ઉલ-આખર માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અમરદાદ માસનો ૨૦ રોજ બહેરામ

Post Comments