Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 સપ્ટેમ્બર 2017: આજનું પંચાગ

- આજે ભાદરવા વદ આઠમ - આઠમનું શ્રાધ્ધ

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ભાદરવા વદ આઠમ - આઠમનું શ્રાધ્ધ
ઉત્તરા ફાલ્ગુનીમાં સૂર્ય - વા. દેડકો
સોના-ચાંદી-લોખંડના ભાવ વધે ?

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા :  ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સાંજના ૫ ક. ૪૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી સવારના ૬ ક. ૨૮ મિ. સુધી પછી મૃગશીર્ષ ૨૯ ક. ૦૦ મિ. (પરોઢના ૫ ક. ૦૦ મિ.) સુધી પછી આદ્રા
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-સિંહ, બુધ-સિંહ, ગુરુ-તુલા, શુક્ર-કર્ક, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃષભ સાંજના ૫ ક. ૪૫ મિ. સુધી પછી મિથુન.
હર્ષલ(યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ-૨૨ વ્રજ માસ : આસો, માસ-તિથિ-વાર :

ભાદરવા વદ આઠમ - બુધવાર
- આઠમનું શ્રાધ્ધ, વ્યતિપાત ૨૮-૦૫થી
- મહાલક્ષ્મી વ્રત સમાપ્ત, કાલાષ્ટમી
- સૂર્ય ઉત્તરાફાલ્ગુનીમાં ૧૪ ક. ૩૭ મિ.થી વા. દેડકો. વરસાદ થાય.
- શ્રી જયંતી (રામાનુજ)
વિશેષ :
* ૧૪ દિવસમાં સોના, ચાંદી, લોખંડના ભાવ વધે ?
* તેલ, ઘી, સરસવ, એરંડાના ભાવ વધે ?
* સોપારી, મુંજ, વાંસ, ગળી, કપાસના ભાવ વધે ?
* ચતુષ્ટદોને પીડા.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જીલ્હેજ માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ફરવરદીન માસનો ૨૮ રોજ જમીઆદ

Post Comments