Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 ફેબ્રુઆરી 2018: આજનું પંચાગ

- આજે માહ વદ તેરસ - મહાશિવરાત્રી

અમદાવાદ તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર
 
માહ વદ તેરસ - મહાશિવરાત્રી
નિશીથ કાળ રાત્રે ૧૨ ક. ૨૯ મિ.થી રાત્રે ૧ ક. ૧૭ મિ. સુધી
 
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
 
જન્મ રાશિ : આજે સવારના ૮ ક. ૪૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યારબાદ જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા રાત્રે ૪ ક. ૫૭ મિ. સુધી પછી શ્રવણ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૨ મિ. (સૂ) ૮ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ઘનિષ્ઠા), મંગળ-વૃશ્ચિક, બુધ-મકર, ગુરુ-તુલા, શુક્ર-કુંભ, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-સવારના ૮ ક. ૪૯ મિ. સુધી ધન પછી મકર.
હર્ષલ (યુરેનસ)-મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯ હેમલંબી સંવત્સર, જૈનવીર સંવત - ૨૫૪૪
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૪/ વ્રજ માસ ફાગણ
માસ-તિથિ-વાર - માહ વદ તેરસ મંગળવાર
* મહાશિવરાત્રી * નિશીથકાળ ૨૪-૨૯થી ૨૫-૧૭ સુધી.
* ભોમ પ્રદોષ વ્રત.
* શહેનશાહી પારસી મહેર માસ શરૃ.
* કૃષ્ણાશ્રમ (બોલુંદ્રા- જી. અરવલ્લી) પારાના શિવલિંગનો પ્રતિષ્ઠા મહોત્સવ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ અવ્વલ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો પ્રથમ રોજ હોરમજદ

Post Comments