Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 સપ્ટેમ્બર 2017: આજનું પંચાગ

- આજે ભાદરવા વદ સાતમ, સાતમનું શ્રાધ્ધ

અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર

ભાદરવા વદ સાતમ - સાતમનું શ્રાધ્ધ
ગુરુ ગ્રહનું તુલા રાશિમાં પરિભ્રમણ
કર્ક (ડ.હ.), વૃશ્ચિક (ન.ય.), મીન (દ.ચ.ઝ.થ.)ને પ્રતિકૂળતા.

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા સવારના ૭ ક. ૫૬ મિ. સુધી પછી રોહિણી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-સિંહ, બુધ-સિંહ, ગુરુ-તુલામાં સવારના ૬-૫૩ મિ.થી, શુક્ર-કર્ક, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃષભ
હર્ષલ(યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લોટુ-ધન. રાહુકાળ ૧૫-૦૦ ક. થી ૧૬-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ-૨૧ વ્રજ માસ : આસો, માસ-તિથિ-વાર : ભાદરવા વદ સાતમ સોમવાર
- ગુરુનું તુલા રાશિમાં પરિભ્રમણ સવારના ૬ ક. ૫૩ મિ.થી.
- સાતમનું શ્રાધ્ધ. * સૂરત, ઘનશ્યામલાલજીનો ઉત્સવ.
- વિષ્ટી ૧૪ ક. ૦૮ મિ. સુધી, રવિયોગ ૭.૫૬ સુધી
- વિચિત્ર વરસાદ - ખેતી થાય? - મોંઘવારી વધે. - તાવ બિમારીથી પ્રજાને પીડા.
કર્ક (ડ.હ.), વૃશ્ચિક (ન.ય.), મીન (દ.ચ.ઝ.થ.) રાશિવાળી વ્યક્તિને, ધંધાને, પેઢીને ગુરુ ગ્રહની પ્રતિકૂળ અસરો વર્તાય.
ઉપરોક્ત રાશિવાળી
* વિવાહ-લગ્ન યોગ્ય કન્યાએ, સૌભાગ્યવંતી સ્ત્રીએ તેર મહિના સુધી ગુરુ ગ્રહનો મંત્રજાપ, ભગવાનની ભક્તિ પૂજા કરવી. અવિવાહિત કન્યાએ લગ્નના મુહરત પહેલા ગુરુ ગ્રહના ૭૬ હજાર જપ બ્રાહ્મણ પાસે કરાવવા.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જીલ્હેજ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ફરવરદીન માસનો ૨૭ રોજ આસમાન

Post Comments